https://quizizz.com/admin/quiz/5f1dca70c34856001b7e1fa8
https://quizizz.com/admin/quiz/5f1dcc33a6adc8001b00237d
💥 ખાસ જુઓ 💥
👉🏼 http://www.savaninikunj.in/2020/07/std-5-english-unit-2-chunni-and-munni.html
👉🏼 ઓનલાઇન ટેસ્ટ આપો અને આપના નામ સાથે આકર્ષક સર્ટિફિકેટ મેળવો
🤝🏻 વિદ્યાર્થીઓને ઘર બેઠા ભણવામાં મદદ આ લિંક તેમને કરીએ 👍🏻
📘 આજનું ઓનલાઈન ગૃહકાર્ય
🔖નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.....
🔖આજે DD ગિરનાર પર આર્ટ એન્ડ ક્રાફટ છે એટલે ઓનલાઇન હોમવર્કમાં ધોરણ 3 થી 5 માટે જનરલ નોલેજ ની ક્વિઝ મૂકી રહ્યા છીએ...જેથી આપના જ્ઞાન માં વધારો થાય..
➡️ આજનું ઓનલાઇન ગૃહકાર્ય
નવા સ્વરૂપમાં
➡️ https://bit.ly/2AMCOSu
▪️➖▪️➖▪️➖▪️➖
આજનું હોમવર્ક...
👉 https://bit.ly/2YQNfw5
🚦 આ કવિઝમાં શબ્દોને Drag and Drop (સાચા સ્પેલિંગની સામે આંગળીની મદદથી પકડીને યોગ્ય જગ્યાએ ખસેડો
શાળા બંધ છે શિક્ષણ નહીં
🙏🙏...આભાર...🙏🙏
અંગ્રેજીમાં ભાષા માં C આલ્ફાબેટ ને આપણે બે ગુજરાતી ભાષામાં ઉચ્ચારીએ છીએ.
(ક અને સ)
હવે C ને કયારે ક વાંચવો/બોલવો અને કયારે સ વાંચવો/બોલવો.
તો ચાલો જોઇએ... અંગ્રેજીમાં કોઈપણ spelling માં જ્યારે C પછીનો અક્ષર A - O - U હોય ત્યારે આપણે તેને ક શબ્દથી જ ઉચ્ચારીશું.
જેમકે A વાળા શબ્દો - Cat,
Car,
Cash,
Cap,
Cake Etc..
હવે O વાળા શબ્દો Corona,
Covid-19,
Concept,
Country,
Course Etc..
હવે U વાળા શબ્દો Cup,
Cumin,
Current,
Cute,
Currency Etc...
તેવી જ રીતે સ શબ્દ કયારે વાંચવો/બોલવો તે જોઈએ.
કોઈપણ spelling માં C પછીનો અક્ષર I - E - Y હોય તો આપણે તેને સ શબ્દથી જ ઉચ્ચારીશું.
જેમકે I વાળા શબ્દો - City,
Cinema,
Cipla,
Cisco,
Cinnamon Etc....
હવે E વાળા શબ્દો
Cement,
Centre,
Central,
Ceiling,
Cept Etc...
હવે Y વાળા શબ્દો
Cycle,
Cyber,
Cyclone,
Cyprus Etc..
No comments:
Post a Comment