-->
this is an educational blog
રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગારપંચ/યુ.જી.સી. ની ભલામણ મુજબ પગારસુધારણાનો લાભ આપવા બાબત.
ઉપાડ અને વહેંચણી અધિકારી જાહેર કરવા બાબત.
મુખ્યમંત્રી યુવા સ્વાવલમ્બન યોજના
શિક્ષણ વિભાગ હસ્તકની સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના કર્મચારીઓની સીધા પગાર યોજના અંતર્ગત પગાર બિલોમાં વય નિવૃત્તિની તારીખ દાખલ કરવા બાબત.
યુનિવર્સિટીઓમાં અને તેની સંલગ્ન કોલેજોમાં ચાલતા માન્ય અભ્યાસક્રમોની યાદી વેબસાઇટ ઉપર મુકવા બાબત.
ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાની ઉજવણી કરવા બાબત.
રાજ્યની સરકારી કોલેજમાં સેવા આપતા મુલાકાતી (વિઝીટીંગ) વ્યાખ્યાતાઓના મહેનતાણાના દરની મહત્તમ મર્યાદા નક્કી કરવા અંગે.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં ખાલી પડેલ ૩ જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવા બાબત.
સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણની વિધ્યાશાખાની કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપક,વર્ગ-૨ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે શારીરિક અશક્તતાનું પ્રમાણ નિયત કરવા અંગે.
સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણની વિધ્યાશાખાની કોલેજોમાં આચાર્ય સંવર્ગ માટે શારીરિક અશક્તતાનું પ્રમાણ નિયત કરવા અંગે.
રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોના ખંડ સમયના વ્યાખ્યાતાઓના મહેનતાણાના દરમાં સુધારો કરવા અંગે.
રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત કોલેજો ના વ્યાખ્યાતા/અધ્યાપક સહાયકોના પગારમાં સુધારો કરવા અંગે.
ઈન્ટરનેશનલ ડે ઓફ યોગાની ઉજવણી કરવા બાબત.
રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપકની જગ્યાઓ ભરવાની મંજૂરી અંગે.
રાજ્યની સરકારી કોલેજો,યુનિવર્સિટીઓ તેમજ યુનિવર્સિટીસંલગ્ન બિન સરકારી અનુદાનીત કોલેજોના શિક્ષકોને છ્ઠ્ઠા પગાર પંચ મુજબ એરીયર્સની રકમ ચુકવવા બાબત.
ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે પસંદગી પામી નિમણૂક પામેલ સરકારી કોલેજોમાં ફરજ બજાવતા ૧૧૧ વ્યાખ્યાતાઓને સીનીયર ગ્રેડ તથા સીલેક્શન ગ્રેડ મંજૂર કરવા બાબત.
રાજ્યની સરકારી કોલેજોમાં સેવા આપતા મુલાકાતી (વિઝિટીંગ) વ્યાખ્યાતાઓના મહેનતાણાના દર સુધારવા બાબત.
રાજ્યની સરકારી કોલેજો,યુનિવર્સિટીઓ તેમજ યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત કોલેજોના શિક્ષકોના છઠ્ઠા પગાર પંચ મુજબ એરીયર્સની રકમ ચુકવવા બાબત.
રાજ્યની બિન સરકારી અનુદાન પાત્ર કોલેજો તથા યુનિવર્સિટીઓના સીપીએફ યોજના હેઠળના કર્મચારીઓની ગ્રેજ્યુઈટીની મહતમ મર્યાદામાં વધારો કરવા અંગે.
પેન્શન વિકલ્પ અંગેની સુચનાઓ.
રાજ્યની સરકારી કોલેજો,યુનિવર્સિટીઓ તેમજ યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત કોલેજોના શિક્ષકોને છઠ્ઠા પગાર પંચ મુજબ એરીયર્સની રકમ ચુકવવા બાબત.
ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંગે
રાજ્યની સરકારી કોલેજો, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનદાનિત કોલેજોમાં વર્ગદીઠ વિધ્યાર્થી સંખ્યાના નોર્મ્સ નક્કી કરવા બાબત
Clarification Regarding Arrears to the teachers of university and colleges.
extension of time limit for orientation programme/refresher course under CAS.
Clarification Regarding Allowances order dated - 21/03/2013.
બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રીયા અંગે
સંલગ્ન બિનસરકારી કોલેજોના ખંડ સમયના અધ્યાપકોના મહેનતાણાના દર સુધારવા બાબત
બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયક ની ભરતી પ્રક્રિયા અંગે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ગુજરાતી વિષયો અનુસ્નાતક વિભાગ શરૂ કરવા જરૂરી શૈક્ષણિક / મહેકમ મંજૂર કરવા બાબત
યુનિવર્સિટી માન્ય તથા અન્ય સાંસ્ક્રુતિક અને સંશોધન સંસ્થાઓમાં શૈક્ષણિક કર્મચારી / અધિકારીઓને યુ.જી.સી. / કેન્દ્રિય છઠા પગાર પંચ મુજબના પગાર ધોરણો મંજુર કરવા બાબત
બિનસરકારી અનુદાનિત કોલેજો માં અધ્યાપક સહાયક ની ભરતી પ્રક્રિયા અંગે
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 ના વ્યાખ્યાતાઅઓની ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે પસંદગી અને ભલામણ પામી નિયમિત નિમણૂંક પામ્યા પૂર્વેની એડહોક ધોરણની નિમણૂંકથી બજાવેલ સેવાઓને, નિયમિત નિમણૂંકની સેવાને રજા, પગાર અને પેન્શનના હેતુ માટે નિયમિત કરવા બાબત.
ખંડ સમયના અધ્યાપકોને વર્કલોડ ફાળવવા અંગે
Implementation of Academic Performance Indicator Based Performance Based Appraisal System
બી.એમ.ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ, અમદાવાદના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય છઠ્ઠા પગાર પંચ મુજબના પગાર ધોરણો મંજુર કરવા બાબત.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ, યુનિવર્સિટી, ભૂજના બિન શૈક્ષક્ષિક કર્મચારીઓને કેન્દ્રીય છઠા પગાર પંચ મુજબના પગાર ધોરણો મંજુર કરવા બાબત
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના બિન-શૈક્ષણિક કર્મચારીઓને કેન્ઢ્રીય છઠ્ઠા પગારપંચ મુજબના પગાર ધોરણો મંજૂર કરવા બાબત
શ્રી સોમનાથ સંસ્ક્રુત યુનિવર્સિટી, વેરાવળના બિન-શૈક્ષણિક કર્મચારીઓને કેન્ઢ્રીય છઠ્ઠા પગારપંચ મુજબના પગાર ધોરણો મંજૂર કરવા બાબત
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના બિનશૈક્ષણિક કર્મચારીઓના છઠ્ઠા પગારપંચ મુજબના પગારધોરણો મંજૂર કરવા તેમજ ચોથા પગારપંચ તથા પાંચમા પગારપંચમાં રહી જવા પામેલ સંવર્ગના ચોથા તેમજ પાંચમા પગારપંચના પગાર ધોરણ મંજૂર કરવા બાબત
રાજ્યની સરકારી કોલેજો,યુનિવર્સિટીઓ તેમજ યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનુદાનિત કોલેજોના શિક્ષકોને યુ.જી.સી.ની ભલામણો મુજબના પગાર ધોરણ મંજુર કરવા બાબત
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળની કરાર આધારિત બિન શૈક્ષણિક કર્મચારીને સાતમા પગારપંચ મુજબનું પગાર ધોરણ મંજુર કરવા બાબત
ક્રાતિગુરુ શ્યામજી ક્રિષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના બિનશૈક્ષણિક કર્મચારીઓના સાતમા પગારપંચ મુજબના પગારધોરણો મંજુર કરવા બાબત.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધ્યાનગર બિન-શૈક્ષણિક કર્મચારીઓના સાતમા પગારપંચ મુજબના પગાર ધોરણો મંજુર કરવા બાબત.
Paper Generator By Teacher's
No comments:
Post a Comment