-->

math 8


L O BASE TEACHING LEARNING MATIRIAL FOR


 STANDARD 8 MATH


ધોરણ-૮ ગણિત એકમ-૧ સંમેય સંખ્યાઓ. જોડકાં જોડો. :: (M801- ઉદાહરણો દ્વારા સંમેય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વીશીના ગુણધર્મો નું સામાન્યીકરણ કરે અને ગુણધર્મોનો ઉપયોગ કરે.) 

ધોરણ-૮ ગણિત એકમ-૨ એક ચલ સુરેખ સમીકરણ :: (M806.1- બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવે.) 
ધોરણ-૮ ગણિત પાઠ-3 ચતુષ્કોણની સમજ ચતુષ્કોણની પ્રારંભિક માહિતીની સમજ આપીશ. M8.12 સમાંતરબાજુ ચતુષ્કોણના વિવિધ ગુણધર્મો ચકાસે છે તથા તર્કને આધારે તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો સ્થાપિત કરે છે.


ધોરણ-૮ ગણિત એકમ-૩ ચતુષ્કોણની સમજ :: (M825- બહુકોણ અને તેના વિવિધ પ્રકારો વિશે સમજે.)

ધોરણ-૮ ગણિત એકમ-૪ માહિતીનું નિયમન. સાચો વિકલ્પ પસંદ કરો. :: (M820- સમતોલ પાસા અને સિક્કા દ્વારા પૂર્વનિર્મિત ઘટનાઓ અથવા પ્રાપ્ત માહિતી પરથી ભવિષ્યમાં થનારી ઘટનાઓની શક્યતાઓની આગાહી કરે.)  

ધોરણ-૮ ગણિત એકમ-૫ વર્ગ અને વર્ગમૂળ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. :: (M804- વિવિધ પદ્ધતિ/પ્રયુક્તિઓનો ઉપયોગ કરી આપેલ સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ શોધે.)

ધોરણ-૮ ગણિત એકમ-૬ ઘન અને ઘનમૂળ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. :: (M804- વિવિધ પદ્ધતિ/પ્રયુક્તિઓનો ઉપયોગ કરી આપેલ સંખ્યાના ઘન અને ઘનમૂળ શોધે.)

No comments:

Post a Comment

SUBJECT WISE LEARNING OUTCOME BASE INTERECTIVE ACTIVITY

  SUBJECT WISE LEARNING OUTCOME BASE INTERECTIVE ACTIVITY GUJARATI  LEARNING OUTCOME BASE INTERECTIVE ACTIVITY &  Quiz ...