શિક્ષક મિત્રો, અત્યારે લોક ડાઉનના સમયમાં આપણે જ્યારે બાળકોને ઘરે બેઠા અભ્યાસ કરવા માંટે વિવિધ રીતે પ્રયત્ન કરીયે છીએ ત્યારે બાળકોને આપી શકાય તેવી કેટલીક ક્વીઝના ગૂગલ ફોર્મ AIF દ્વારા તૈયાર કરવામાંં આવ્યા છે.
લોકડાઉન દરમ્યાન આપણે બાળકોને કરાવેલ પ્રવ્રુતિઓનો રેકોર્ડ રાખવો આપણા મંટે જરૂરી છે. આ ક્વીઝ જે બાળકો રમશે તેની યાદિ excell ત્તેની શાળાના શિક્ષકને મળી શકશે.
આપના બાળકોને આ ક્વીઝ મોકલવા માંંટે જે તે ધોરણ મુજબ લિંક કોપી કરી સુચના સાથે બાળકને શેર કરો.
નીચેથી કોપી કરો.
સુચના:-
તમારે તમારૂ નામ લખી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. આ માટે તમારે જવાબ પર ક્લિક જ કરવાનુ છે.
છેલ્લે સબમીટ (Submit)નુ બટન દબાવશો એટલે તમારૂ રિઝલ્ટ આવી જશે.
All The Best .
https://forms.gle/RofnPrAwZZRtqdso8 .
https://forms.gle/kmac4abdVtw69geg9
આ લીંકમા આપેલ પ્રશ્નોના જવાબ આપો.
.
https://forms.gle/hXFHipdVjG551hvY7 .
https://forms.gle/dGpKQ2W4PVdnKgpK9
આ લીંકમા આપેલ પ્રશ્નોના જવાબ આપો.
OTHER GAME QUIZ
No comments:
Post a Comment