નમસ્કાર શિક્ષકમિત્રો!
👉🏻ધો.1ના બાળકો ઘરે બેઠા રમતા રમતા, વાર્તા સાંભળતા, ગીતો ગાતા, પ્રવૃત્તિ કરતા હોમલર્નિંગ કરી શકે તે માટે એક નવું ગ્રુપ બનાવ્યું છે.
👉🏻આ ગૃપમાં ધો.1ના વર્ગશિક્ષક જોડાય શકે છે.
👉🏻આ ગ્રુપમાં કોઈ વાલીને જોડવાના નથી.
👉🏻દરેક શિક્ષકે પોતાના બાળકોનું અલાયદું વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં આ ફાઇલ સેન્ડ કરવી
👉🏻ગ્રુપમાં રોજે રોજ ધો.1ના બાળકોને ગમે એવી વિડિઓ, ઓડિયો અને JPG ફાઇલ મુકીશું. જેના આધારે બાળક અભ્યાસ પણ કરી શકે.
👉🏻આ બાળકો માટે ખાસ એ પ્રકારનું સાહિત્ય મુકીશું જેમાં લખવાનું ઓછું અને વાંચવાનું તેમજ જોવાનું વધુ હોય.
👉🏻આપના તરફથી હોમલર્નિંગ માટેના નવા આઈડિયા હોય તો વોટ્સએપ/ફોન દ્વારા અવશ્ય શેર કરશો.
👉🏻આ લિંક ધો.1ના શિક્ષકોને મોકલી આપશો.🙏🏻આભાર
https://chat.whatsapp.com/KvizFEd02xk5TMADkwG7cF
-શ્રી મદાવા પ્રા.શાળા તા.જસદણ જી.રાજકોટ
https://drive.google.com/folderview?id=13OYOwFhqMLMDYBeclqvCHKyIjdKhFdnI
✍🏻શબ્દાતિત✍🏻P.V.Pithadiya:
💁🏻♂️કોઈપણ જાતના બ્લોગની લિંક વગર ડાયરેકટ ગૂગલ દ્રાઈવ લિંક પર.
💁🏻♂️બાળકોને ઉપયોગી થાય એ જ માત્ર આશય છે. બીજી વાર્તાઓ પણ આ લિંક પર જ મુકવામાં આવશે.
🙏🏻આભાર.
-આપનો દોસ્ત "શબ્દાતિત"😊
No comments:
Post a Comment